સદભાગ્યે જાનહાની ટળી
જામનગરના ઠેબા ગામ નજીક ગઈકાલે સાંજે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે બોલેરો કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું નથી, જે એક રાહતની વાત છે.
જો કે, અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતના કારણો શોધવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું જણાતું હતું કે, અતિવેગે વાહન ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોય. આ અકસ્માતથી આ વિસ્તારમાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રીટર્નના કેસમાં સાવરકુંડલાના શખ્શને એક વર્ષની સાદી કેદની પડી સજા
May 30, 2025 04:03 PMમજીવાણાનું બાગાયતી પાક ઉત્કૃષ્ઠતા કેન્દ્ર ધરતીપુત્રો માટે બન્યું લાભદાયી
May 30, 2025 04:02 PMપોરબંદરના સાગરપુત્રોએ દરિયાકિનારે ત્રણ કિલો જેટલુંં પ્લાસ્ટિક કર્યું એકત્ર
May 30, 2025 04:01 PMરાષ્ટ્રીય નાયક મહારાણા પ્રતાપ આજે પણ દરેક ભારતીયમાં જીવંત
May 30, 2025 04:00 PMછઇઈં ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ અગત્યની બેઠક
May 30, 2025 03:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech