આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
બદલી થાય એ પહેલા મોત મળ્યું... રાજકોટમાં નર્સની હત્યા કર્યા બાદ હત્યારો બાથરૂમમાં ઘૂસી ગયો ને પાડોશીઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો!
ધારીમાં પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાની મદરેસા પર બુલડોઝર ચાલ્યું, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન પાર પાડવામાં આવ્યું
રાજકોટમાં મધરાત્રે નર્સની છરીના ઘા ઝીંકી ગળું દબાવી હત્યા, પાડોશી શખ્સે ઘરમાં ઘૂસી બળજબરી કરી, નર્સ તાબે ન થતા પતાવી દીધાની શંકા
દેશમાં પહેલીવાર વધુ સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી, રાજકોટની 13 વર્ષની સગીરાના 33 સપ્તાહના ગર્ભને ગર્ભપાતની હાઈકોર્ટની મંજૂરી, જાણો આખો કેસ
સરહદી સુરક્ષાને લઈને ગુજરાત સરકાર એલર્ટ: SEOC ખાતે હાઈલેવલ બેઠક, બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં બ્લેકઆઉટ
અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા, 2 કરોડનું બેંક ભંડોળ ફ્રીઝ
ધોલેરા-ભાવનગર હાઈવે મરણચીંસોથી ગુંજ્યો...સ્કોર્પિયો અને કિયા કાર સામસામે ધડાકાભેર અથડાતા 5 લોકોના અરેરાટીભર્યા મોત
બનાસકાંઠાના સૂઈગામ અને વાવ તાલુકામાં આજે રાત્રે બ્લેકઆઉટની સૂચના, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ...અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનથી ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો
ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
જામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
દ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
આઈસર ટ્રકની અડફેટે રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો, રિક્ષામાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, બેને ઈજા
રાજકોટના યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, મવડી, સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
Copyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech