શહેરમાં તા.૨૬મી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જીઈબી દ્વારા ટેબ્લો પ્રદર્શન કરવામાં આવતા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ટાવરવાળા વિશાળ ગ્રાઉન્ડમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે લોકો માટે વિજળીની બચત અને વિવિધ માર્ગદર્શન સો સો જીઈબી દ્વારા બનાવાયેલ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવેલ જેમાં સોલાર ફટોપ તેમજ પવન ઉર્જા આધારિત મોડલ દ્વારા બિનપરંપરાગત ઉર્જા અને વિજ સલામતી અને ઉર્જા સંરક્ષણ જેવા વિષયો આધારિત મોડેલ બનાવાયેલ તેમ સનિક જીઈબીના કાર્યપાલક ઈજનેર પાઘડીએ જણાવેલ હતું.
આ ટેબ્લોની રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલ, કલેક્ટર પ્રભવ જોષી, પ્રાંત અધિકારી લિખીયા, મામલતદાર મહેશ ધનવાણી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિતનાએ નિહાળેલ હતું અને પ્રજામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં બેડી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા ડીમોલીશન
April 03, 2025 11:51 AMસાતરસ્તાથી રણમલ તળાવ સુધીનો રસ્તો બનાવવા આઠ બિલ્ડીંગોનું થશે ડીમોલીશન
April 03, 2025 11:48 AMસોમનાથ પ્રભાસોત્સવ–૨૫: રાજકોટના ૨૪ સહિત ૪૦૦ કલાકારોએ કલાના કામણ પાથર્યા
April 03, 2025 11:46 AMજામનગરથી માટેલ જતા પદયાત્રીનું બાઇક હડફેટે મૃત્યુ
April 03, 2025 11:44 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech