દેશની ડીફેન્સ સીસ્ટમ વધુ સ બની રહી છે .ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ–૩૦ એમકે–આઈ ફાઈટર એરક્રાટથી લાંબા અંતરના ગ્લાઈડ બોમ્બ 'ગૌરવ'નું પ્રથમ સફળ પરીક્ષણ કયુ. સંરક્ષણ મંત્રાલય દ્રારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓડિશાના દરિયાકાંઠે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગૌરવ એ ૧,૦૦૦ કિલો વર્ગનો એર–લોન્ચ્ડ ગ્લાઈડ બોમ્બ છે જે લાંબા અંતરે લયોને ખતમ કરી દેવામાં સક્ષમ છે. તે રિસર્ચ સેન્ટર બિલ્ડીંગ, હૈદરાબાદ દ્રારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે.
૪ મીટર લાંબો બોમ્બ ૧૦૦ કિ.મી. દૂર દુશ્મનોનો ખાત્મો કરી દેશ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા
પરીક્ષણ દરમિયાન ગ્લાઇડ બોમ્બ લોંગ વ્હીલર આઇલેન્ડ પરના લય સુધી પહોચ્યો અને નિશાન પાર પાડુ,ં રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ ઉડાન પરીક્ષણ માટે ડીઆરડીઓ, આઈએએફ અને ડીફેન્સ ઉધોગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સશક્ર દળોની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે સ્વદેશી સંરક્ષણ તકનીકો વિકસાવવાના દેશના પ્રયાસોમાં તેને એક મુખ્ય સીમાચિ઼પ ગણાવ્યું હતું.અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન સાથે મળીને બે અત્યાધુનિક ગ્લાઈડ બોમ્બ ગૌરવ અને ગૌતમ વિકસાવ્યા છે. આજે આમાંથી એક બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બોમ્બ એરોપ્લેનમાંથી છોડી શકાય છે અને કોઈપણ એન્જિન વિના લાંબા અંતર સુધી ગ્લાઈડ કરતી વખતે તેના લયને અથડાવી શકે છે. 'ગૌરવ' ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે ગેમ–ચેન્જર સાબિત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech