ગુજરાતભરના રધુવંશીઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થયા પછી આ નવી જવાબદારી ગ્રહણ કરવાના અવસરે જલારામ ધામ (વિરપુર) ખાતે યોજાયેલા રાજયભરના રઘુવંશીઓના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સમાજની એક્તાનું પ્રચંડ પ્રદર્શન કરાવવા બદલ ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુખ - પદાધિકારીઓ અને સૌ રઘુવંશી ભાઈ-બહેનોનો આ અવસરને ઐતિહાસીક બનાવવા બદલ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્તિ કરી છે.
આ પદગ્રહણ અવસરે લાગણી દશર્વિી ઉપસ્થિત રહયા એ જ રીતે સૌ જ્ઞાતિજનો ભવિષ્યમાં પણ જ્ઞાતિ સંગઠ્ઠન - સેવાના કામોમાં ઉત્સાહભેર સહકાર આપશો તેવી સૌ પ્રત્યે અપેક્ષ્ાા રાખુ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech