છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં વિવિધ સ્ળોએ દરિયા, નદી અને ડેમમાં નહાતી વખતે ડૂબી જવાની મોટી ઘટનાઓ નોંધાઈ છે. રાજ્યમાં આખા વર્ષ દરમિયાન આવા અકસ્માતો તા રહે છે. એનસીઆરબી રિપોર્ટ કેટલીક જગ્યાએ લોકોની બેદરકારીના કારણે તો બીજી જગ્યાએ વહીવટીતંત્રની બેદરકારીના કારણે આવા અકસ્માતો તા રહે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના વર્ષ ૨૦૨૩ના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં કુલ ૧૯૫૯ લોકો ડૂબી જવાી મૃત્યુના મામલામાં ગુજરાત દેશમાં દસમા ક્રમે હતું. જ્યારે આ સમયગાળા દરમિયાન, મધ્યપ્રદેશમાં સૌી વધુ ૫૪૨૭ મૃત્યુ યા હતા. દેશમાં સમાન સમયગાળામાં ડૂબી જવાી મૃત્યુની કુલ સંખ્યા ૩૮૫૦૩ હતી.
૨૦૨૨માં ગુજરાતમાં પાણીમાં ડૂબી જવાી ૧૯૫૯ લોકોના મોત યા હતા. આ માહિતી મુજબ રાજ્યમાં દરરોજ પાંચી વધુ લોકો ડૂબી જવાી મૃત્યુ પામી રહ્યા છે. ૧૯૫૯ મૃતકોમાં ૧૬૯૨ પુરુષો અને ૨૬૭ મહિલાઓ હતા. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૨માં દેશમાં ડૂબી જવાી યેલા કુલ ૩૮ હજાર મૃત્યુમાંી ૮૧૯૭ મૃતકોની ઉંમર ૧૮ વર્ષી ઓછી હતી. જેમાં ૧ ી ૧૪ વર્ષની વયજૂના લોકોની સંખ્યા ૪૩૬૦ અને ૧૪ી ૧૮ વર્ષની વયજૂના લોકોની સંખ્યા ૩૮૩૭ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech