ગીર સોમના એસ.ઓ.જી. એ માન્ય ડીગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને તાલુકાના કુકરાશ ગામેી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હા ધરેલ છે.જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લ ામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સો ચેડા કરતા શખ્સો સામે સખત કાર્યવાહી કરવા સુચના આપતા એસ.ઓ.જી. પો.ઇન્સ. જે.એન.ગઢવી, પો.સબ ઇન્સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા, પો.કોન્સ. રણજીતસિહ ચાવડા, મહાવિરસિંહ જાડેજા સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે મેડીમલ ઓફીસર ડો.એ.બી.ચૌધરીને સો રાખી તાલુકાના કુકરાશ ગામે ખરાવડ વિસ્તારમાં, દિનેશપુરી ભીખનપુરી ગૌસ્વામી બાવાજી ઉ.વ.૪૧ રહે.કુકરાશ વાળા ગેરકાયદેસર રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેીક દવા તા સારવાર આપી કિલનીક, દવાખાનું ચલાવી લોકોની જીંદગી સો છેડા કરતા હોય જેને જુદી-જુદી એલોપેીક દવાઓ, ઇન્જેકશન, બીપી માપવાનુ સાધન, સિરપની બોટલો, છુટી દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી, દવાનો જથ્ો કુલ આર્ટીકલ-૩૪ રૂા.૧૭,૮૨૬ ના મુદામાલ સો પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech