અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં ચારોતરફ વાદળો ઘેરાવા લાગતા ગીર મધ્ય જંગલમા ધોધમાર વરસાદ વરસતા ગીરગઢડા ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતી નદીમાં પુર આવતા બન્ને કાંઠે નદીઓ વહેવા લાગી હતી.
ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે થી પસાર થતી માલણ નદીમાં પુર આવતા નદીના બંને કાંઠે પાણી વહેતાં થયાં હતાં. અને લોકો પાણી જોવા ઉમટી પડા હતા. જોકે ભારે વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઇ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
જોકે ઉના ગીરગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે માટે અમી છાંટણા પડા હતા. અને થોડીક વાર ઠંડો પવન ફુંકાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech