હિમાચલ પ્રદેશના ચંબામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. ચંબાથી 350 કિલોમીટરથી વધુ દૂર આવેલા શહેર અને મનાલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ચંબામાં રાત્રે 9:34 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ તુરંત જ કોઈ નુકસાન થયું હોવાની માહિતી સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં મળી આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમીમાં પરમહંસોને અપાઈ માનવતાની છાયા
May 23, 2025 03:54 PMબાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્યએ આપી હાજરી
May 23, 2025 03:53 PMઘેડપંથકમાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટેની કામગીરીનું થયું ખાતમુહૂર્ત
May 23, 2025 03:52 PMપોરબંદરમાં સંભવિત વાવાઝોડા સામે સતર્ક રહેવા બેઠક યોજાઇ
May 23, 2025 03:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech