વિજયા દશમીના રોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરગં દળ દ્રારા સભ્ય નોંધણી ઝુંબેશના ભાગપે યુવાનોમાં હિન્દુત્વની ભાવના જાગૃત કરવાના હેતુથી શક્ર પૂજન, ભારત માતા પુજન, બહેનો દ્રારા તલવાર બાજી, સનાતન ધર્મસભા, શાનદાર આતશબાજી તેમજ આસુરી શકિત પૂતળા દહનનું આયોજન કોલેજ ચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે સનાતન સભાના મુખ્ય વકતા વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી તેમજ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક તેમજ યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજાના હસ્તે ૫૦ ફટના આસુરી શકિતના પુતળાનું દહન કરવામાં આવશે. આ તકે મહતં બ્રહ્મદેવ આનદં મહારાજ, ચંદુબાપુ દેસાણી, રામદાસ બાપુ, સીતારામ બાપુ, રાજુ બાપુ અગ્રાવત આશીર્વચન પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં પોરબંદર પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, નગર પાલિકાના પ્રમુખ મનીષભાઈ ચનીયારા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા, ગોંડલ નગર પાલીકા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, પીન્ટુભાઈ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા, જીગર સાટોડીયા, તેમજ ગોંડલના ઉધોગપતિ લમણભાઈ પટેલ, મેહત્પલ ખાખરીયા, રસિકભાઈ મારકણા, મનસુખભાઇ ગજેરા, સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ બહોળી સખ્યાંમાં ગોંડલની ધર્મપ્રેમી જનતા આસુરી શકિત પૂતળા દહનના કાર્યક્રમમાં ઉમટી પડવા બજરગં દળના જીલ્લ ા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી, પીન્ટુભાઈ ભોજાણી, જય ખંડેરિયા, સાગર કાચા દ્રારા આહવાન કરવામા આવ્યુ છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રભાઈ રાજાણી, યોગેન્દ્રભાઈ જોશી, હિતેશભાઈ શીંગાળા, રશ્મિનભાઈ અગ્રાવત, મૌલિક ચાવડા, પ્રતિક રાઠોડ, મીલન ડાભી, નીલેશભાઈ પરમાર, પાર્થ પરમાર, રાહત્પલ ડાભી, દિવ્યેશ સાવલીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech