વિજેતાઓને કરાયા પુરસ્કૃત
ખંભાળિયાના બી.આર.સી. ભવન આયોજિત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુણ ભારત અંતર્ગત કરવામાં આવેલા આ આયોજનમાં ફાઉન્ડેશન સ્ટેજ, પ્રીપેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજ અંતર્ગત વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તાલુકાના 21 ક્લસ્ટરમાંથી પ્રથમ નંબર મેળવનારા તમામ વિદ્યાર્થીઓ ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મિડલ સ્ટેજ વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાડથર કન્યા શાળાની વિદ્યાર્થીની ઈચ્છા ખીમાભાઈ ચાવડાએ પ્રથમ નંબર, અવેડા વાડી પ્રાથ. શાળામાંથી ધ્રુવ વિજયભાઈ કણઝારીયા બીજા નંબરે રહ્યા હતા.
પ્રેપેટરી સ્ટેજ - વાર્તા કથનમાં ભાડથર વાડી શાળા- 4 ના વિદ્યાર્થી સચિન આલાભાઈ આવસુરા પ્રથમ નંબરે રહ્યા હતા. ખંભાળિયા તાલુકાના બી.આર.સી. પી.એસ. રાણા દ્વારા ભાગ લેનાર અને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનારને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMI સામે જીત મેળવ્યા બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદારને થશે નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ
April 08, 2025 01:15 PMયુપીના આ ગામને મળ્યું છે એક અનોખું વરદાન, અહીં ઝેરી સાપના ડંખથી પણ કોઈનું મૃત્યુ થતું નથી!
April 08, 2025 12:22 PMફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ
April 08, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech