ગીરગઢડાના ફરેડા ગામમાં સિંહે પશુનું મારણ કર્યું

  • August 03, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર જંગલને અડી આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણી સિંહ દિપડાઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે આવી જ એક ઘટનાના જંગલની બોર્ડરને અડી આવેલ ગીરગઢડાના ફરેડા ગામમાં ધોળા દિવસે બસ સ્ટેશન નજીક ડાલા મથ્ાએ એક ગાય ઉપર હુમલો કર્યો હતો. અને બાદમાં મારણની મજિબાની માણતા ગામ લોકોને તા ત્યાી પસાર તા વાહન ચાલકો તા આજુબાજુની વાડી વિસ્તારનાં લોકો એકત્ર ઇ ગયા હતા. ડાલા મથ્ાએ મારણની મજિબાની માણતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.


જોકે રસ્તા પર જ ડાલા મથ્ાએ પશુનું મારણ કરતા રસ્તા પરી લોકોની અવર જવર ોડા સમય માટે બંધ ઈ ગઈ હતી અને લોકો એ આ મારણનો લાઈવ વિડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. આ ગાય ગાભણી હોય તેનાં મારણ બાદ તેનાં બચ્ચાંનું પણ મારણ કર્યું હતું. જે સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ યેલ છે. ડાલા મથ્ા લોકો રસ્તા પરી દૂર ઈ તેની રાહ જોઈ રહ્યા હતા તો બીજી તરફ ગામ લોકો આ લાઇવ જોવાની મજા માણતા જોવા મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application