શહેરના એરપોર્ટ રોડ પર શિવાનદં ઉધાન પાસે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને પીસીબીની ટીમે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વુમન ક્રિકેટ મેચ પર મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ પીસીબીના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એરપોર્ટ રોડ પર શિવાનદં ઉધાન પાસેના રોડ નજીક મોબાઇલમાં ઓલપેનલ ૭૭૭.કોમ નામની આઈડી મારફત પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વુમન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પ્રિતેશ ઉર્ફે પીપી સુધીરકુમાર પંડા (ઉ.વ ૪૧ રહે. કોપર સીટી એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૪૦૩, વાંકાનેર સોસાયટી પાસે, જામનગર રોડ)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી .૫,૦૦૦ ની કિંમતનો મોબાઇલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી. આરોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધાર્થી હોવાનું જાણવા મળ્યું છે.
યારે એ ડિવિઝન પોલીસે રમનાથપરા જૂની જેલ પાસે પુલ નીચે વરલી ફિચરનો જુગાર રમી રહેલા બકુલ હમીરભાઈ સાગઠીયા(ઉ.વ ૪૦ રહે. રામનાથપરા, ભવાનીનગર) નામના રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો તથા ભકિતનગર પોલીસે બાબરીયા મેઈન રોડ ક્રિષ્ના ચોક સ્વામિનારાયણ મંદિર સામે જાહેરમાં ફોન પર વોટસએપ મારફત વર્લી ફિચરનો જુગાર રમી અને રમાડી રહેલા આસિફ ગુલાબભાઈ સૈયદ(ઉ.વ ૩૭ રહે. રઘુવીરપરા શેરી નંબર ૨ )ને ઝડપી લીધો હતો.
યારે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ખારચીયા ગામે કનૈયા પાન પાસે જાહેરમાં વરલી ફિચરના આંકડા લઇ જુગાર રમાડી રહેલા ભુપત ભીમાભાઇ મુંધવા અને વિપુલ બાબુભાઈ પરમારને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૭,૩૫૦ અને બે મોબાઈલ સહિત .૧૩,૩૫૦ માં મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના ફતેપુર ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
May 19, 2025 11:01 AMબોર્ડની પૂરક પરીક્ષાની તૈયારી શરૂ: ધો.૧૨માં ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
May 19, 2025 10:59 AMજામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય બની :વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 10:55 AMદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
May 19, 2025 10:52 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech