જામનગરના સિટી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે આણદાબાવા વિસ્તારમાંથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઈડી માં ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે, અને મોબાઈલ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરના સીટી એ. ડિવિઝન ના ડી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં રહેતો એક વેપારી નિરવ વિજયભાઈ શાહ કે જે પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડી નીરવ શાહને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન તથા રૂપિયા ૧૫૦૦ ની રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર ખાતે મેગા દંત યજ્ઞ અને રાહત દરે બત્રીસી કેમ્પ
May 21, 2025 11:03 AMઆતંકી હાફિઝ સઈદનો નજીકનો સાથી આમિર હમજા ગણી રહ્યો છે છેલ્લા શ્વાસ
May 21, 2025 11:01 AMધ્રોલ: જળસંચયના કાર્યનો કેબીનેટમંત્રીના હસ્તે શુભારંભ
May 21, 2025 11:01 AMહાપા માર્કેટીંગ યાર્ડમાં જીરુની બોલબાલા
May 21, 2025 10:56 AMગૂગલ આપશે વિડીયો કોલ પર વોઇસ ટ્રાન્સલેશનની સુવિધા
May 21, 2025 10:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech