હાપા માર્કેટીંગ યાર્ડમાં જીરુ​​​​​​​ની બોલબાલા

  • May 21, 2025 10:53 AM 

મણના ૪૦૪૫ બોલાયા: આવકમાં અજમો ટોપ પર

જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરું નો સૌથી ઊંચો ભાવ ૪૦૪૫ બોલાયો હતો. જ્યારે સૌથી વધુ  ૬૪૯૮ મણ અજમાની આવક નોંધાઈ હતી. 

ગઈકાલે માર્કેટ યાર્ડમાં ૧૦૩૨ ખેડૂતો આવતા ૧૯૩૬૪ જણસની આવક થઈ હતી. સોમવારે માર્કેટયાર્ડમાં સૌથી ઊંચો ભાવ જીરૂનો ભાવ ૪૦૪૫ બોલાયો હતો જ્યારે સૌથી વધુ આવક અજમાની ૬૪૯૮ મણની નોંધાઈ હતી. 

જુવાર ૪૧૦ થી ૭૮૦ બાજરી ૨૧૦ થી ૫૬૦ ઘઉં ૪૦૦ થી ૫૨૫ મગ ૧૦ થી ૧૭૮ અડદ ૬૦૦ થી ૧૬૦૦ તુવેર ૧૦૦૦ થી ૧૩૭૫ ચોળી ૧૦૦૦ થી ૧૮૭૫, ૨૫૦ %. ૯૩૫ .% ૮૫૦ % ૧૦૬૮ ચડા ૧૦૫૦ % ૧૦૭૬ ચણા ૧૮૦૦ થી ૧૯૬૫ મગફળી ઝીણી ૮૦૦ થી ૧૧૩૫ મગફળી જાડી ૮૫૦ થી ૧૦૧૫, એરંડા ૧૦૫૦ થી ૧૨૨૮, રાયડો ૯૦૦ થી ૧૦૪૯ વટાણા ૧૦૦૦ થી ૧૬૦૫ નો ભાવ બોલાવ્યો હતો. માર્કેટ યાર્ડમાં સારા પ્રમાણમાં ભાવ મળતા ખેડૂતોનું ઘસારો જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application