જૂનાગઢમાં મતદાન પ્રત્યેક લોકોમાં જાગૃતિ આવે તેવા વિદેશી ઉપરકોટ કિલ્લાની ઐતિહાસિક સીમમાં સવાણી હેરીટેજ કંજર્વેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સાઇકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલી ઉપરાંત સિગ્નેચર કેમ્પિંગ દ્વારા મતદાન અવશ્ય કરવા તમામ સહભાગી યા હતા.
૬૨ એકરમાં પરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં આવેલા આશરે ૩ કિલોમીટર લાંબા ઉતાર ચડાવ વાળા સાઇકલ પ ઉપર સાઇકલ સવારોએ સાયકલ ચલાવી તા.૭મી મેએ અચૂક મતદાન માટે સંદેશ આપ્યો હતો. આ સાઇકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાઇકલીસ્ટો જોડાયા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ ર્એ રચનાત્મક પ્રયાસો હા ધરાયા છે, તેના જ ભાગ રૂપે આ સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું.
જનરલ મેનેજર રાજેશ તોતલાણી જણાવ્યું કે, દેશ અને સમાજ માટે દરેક સારી પ્રવૃત્તિમાં સવાણી હેરિટેજનું યોગદાન રહ્યું છે ત્યારે ચૂંટણીનું જાગૃતિલક્ષી કામગીરી અંતર્ગત ઉપરકોટમાં સાઇકલ રેલીનું આયોજન કર્યું તેનો ગર્વ હોવાનું જણાવ્યું હતું. આ રેલીમાં સિનિયર સીટીઝન, ફસ્ટ ટાઇમ વોટર સહિત ૫૦ી વધુ સાઈકલીસ્ટ જોડાયા હતા. ઉપરાંત સાઇકલ સવારો મતદાન જાગૃતિ ર્એના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ જોડાયા હતા.
આ સાઇકલ રેલીમાં મહાપાલિકાના નાયબ કમિશનર અજય ઝાપડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા, સાઈકલિંગ એસોસિએશનના કલ્પેશભાઈ તા પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિત સાઇકલ સવારો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જવાથી બે મોત: એકનો બચાવ
May 22, 2025 01:12 PMદ્વારકામાં રાજકોટના માલિકની પાંચ માળની હોટલ તોડી પડાશે
May 22, 2025 01:05 PMહાલારના પાંચ નવનિર્મિત રેલ્વે સ્ટેશનના ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાન
May 22, 2025 01:01 PMબચુનગરના ૧૯૦ ગેરકાયદેસર બાંધકામો ઉપર ગમે ત્યારે બુલડોઝર ફરશે
May 22, 2025 12:55 PMજામનગરમાં ૧૮ થી ર૦ જુન શાળા પ્રવેશોત્સવ, બાળકીઓના વધુ નામાંકનની ખાસ તાકીદ
May 22, 2025 12:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech