દ્વારકામાં આવેલા ગોપાલ ગરેડા પાસે બાવળની જાળીમાં બેસીને જાહેરમાં જુગાર રમી રહેલા નાનુ હરજી ભોરણીયા, વિજય નાનુ ચારોલીયા, મુકેશ બટુક કાંજીયા, શોભાબેન વિનોદ ભોનીયા, નીતુબેન વિજય ચારોલીયા, માયાબેન મુકેશ કાંજીયા, અને લતાબેન વિજય ચોરાસીને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧,૪૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
***
પ્રદર્શન ગ્રાઉન્ડમાં એકી-બેકી રમતા બે રીક્ષાવાળા ઝપટે ચડયા
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સને રોકડ સાથે અટકમાં લેવાયા હતા.
જામનગરના શંકરટેકરી નવી નિશાળ પાછળ રહેતા રીક્ષા ડ્રાઇવર સરફરાજ સલીમ સિપાઇ અને અફઝલ જુસબ ઘોઘા આ બંનેને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા રોકડા ૧૪૪૦ સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech