જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, જેટકો દ્વારા ૨૨૦ કે.વી. મોરબી સબ સ્ટેશન ખાતે મેઈનટેનન્સની કામગીરી અન્વયે શટડાઉન હોય જેના કારણે નર્મદા નુ પાણી ઓછુ મળવાનુ હોય તેમજ સોલેરીયમ ઝોન ની મેઈન ડ્રીસ્ટીબ્યુશન પાઈપ લાઈન માં ડેમેજ થયેલ હોય તેને રીપેરીંગની કામગીરી કરવાની છે.
આથી સોલેરીયમ ઝોન ' એ ' હેઠળ ના વિસ્તારો માં પાણી પુરવઠો તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજ બંધ રહેશે. સોલેરિયમ ઝોન 'એ' હેઠળ આવતા વાલ્વકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી , પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર ૧ થી પ , જયંત સોસાયટી , દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશિષ , પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં.૪, પટેલવાડી વિગેરે ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યુ, ત્રણના નિપજ્યા કણ મોત
April 15, 2025 02:56 PMપેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે, જાણો તેની પાછળના કારણો
April 15, 2025 02:55 PMરાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રી પ્રતાપ ખાચરિયાવાસના ઘરે ઇડીના દરોડા
April 15, 2025 02:55 PMપોરબંદરમાં ફાયર સર્વિસ ડે નિમિત્તે યોજાયો રોડ શો
April 15, 2025 02:55 PMસ્મશાને આવેલા ડાઘુના બાઇકની ચોરી કરનાર શખ્શ ઝડપાયો
April 15, 2025 02:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech