જામનગર એસપીએ જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા 3 વાત તમારી, 3 વાત અમારી કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં લોકોની ત્રણ વાત સાંભળવામાં આવી અને ત્રણ વાતનું સોલ્યુશન પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં આવેલ અને ત્રણ સજેશન કરીને આ બાબતે લોકોને સમજાવટ કરી હતી, સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરેલ અને અવેરનેશ પત્રિકાનું વિતરણ કરાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech