પોરબંદરમાં પોસ્ટતંત્ર દ્વારા હાઇકોર્ટના અગત્યના કાગળોની ડીલેવરી નહી અપાતા ફરિયાદ થઇ છે.
પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઇ કારીયાએ હેડપોસ્ટઓફિસના પોસ્ટમાસ્તરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે તા. ૨૫-૯ના સવારે ૧૦:૪૪ કલાકે તેમના દ્વારા એક રજીસ્ટર એ.ડી. કરવામાં આવ્યુ હતુ. આ કવરમાં હાઇકોર્ટના ખુબ જરી કાગળો છે અને સ્થાનિક પોરબંદરમાં જ ડીલીવરી થયેલ નથી અને તેની રસીત પરત આવેલ નથી આ ખૂબ ગંભીર બાબત છે.
અમોએ ઓનલાઇન ટ્રેક કરતા તા. ૨૬-૯-૨૦૨૪ના ૧૪-૩૬-૫૩ના સમયે નોટ ડીલીવર (ડોર લોક) એવો રીમાર્કસ થયેલ છે તથા ૧૪-૪૭-૨૭ના સમયે આઇટમ ઓન હોલ્ડ ડોર લોક ઇન્ટીમેશન સર્વડ એવો રીમાર્કસ થયેલ છે. જે શંકાસ્પદ અને ડીલેવરીમેન પર આક્ષેપ થઇ શકે તે પ્રકારનું કૃત્ય છે , ઇરાદાપૂર્વક અને મનઘડત રીમાર્કસ સાથે આ રજીસ્ટર્ડ કવરની ડીલેવરી કરવામાં આવેલ નથી:, આ બાબતે શા માટે આગળની કાર્યવાહી ન કરવી? તેનો ખુલાસો પણ કરશો અને ત્વરીત આ કવરની ડીલેવરી કરી તેની રસીદ પરત પહોંચાડવા યોગ્ય કાર્યવાહી કરવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચિંતા ન કરતા....આ વર્ષે ભારતમાં ચોમાસું ટનાટન રહેશે, અલ નીનોની અસર નહીં થાય
April 12, 2025 10:29 AMIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMCash Deposit Rules: તમારા બેંક ખાતામાં કેટલી રાખી શકાય છે રોકડ, શું કહે છે RBIનો નિયમ?
April 11, 2025 09:11 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech