ટ્રાફિકના અભાવે બધં કરવામાં આવેલી હૈદરાબાદની લાઈટ ફરીથી ૧૬ સપ્ટેમ્બર થી ફરીથી શ કરવામાં આવશે. જુના રાજકોટ એરપોર્ટ પરથી હૈદરાબાદની લાઈટ ઉડાન ભરી રહી હતી પરંતુ મુસાફરોની સંખ્યા વધુ ન થતા છેવટે આ લાઈટ બધં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હિરાસર એરપોર્ટ શ થઈ જતા ફરીથી હૈદરાબાદની લાઈટ શ થાય તેવી માંગણી ઉઠી હતી આથી ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા દ્રારા આગામી ૧૬ સપ્ટેમ્બર એટલે કે વિન્ટરથી ફરીથી આ લાઈટ શ થવા જઈ રહી છે.
આ લાઈટના જાહેર કરાયેલા સમય પત્રક મુજબ રાજકોટ થી હૈદરાબાદ માટેની લાઈટ ૧૬ સપ્ટેમ્બર થી શ થશે જે દરરોજના બપોરે ૨.૨૫થી ટેકઓફ થશે જે બપોરે ૪.૦૫ એ હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડ થશે. તેમજ હૈદરાબાદથી દરરોજ બપોરે ૧૨.૧૦ વાગ્યે રાજકોટ માટે ઉડાન ભરશે જે રાજકોટ ખાતે ૧૨.૫૫ મિનિટે આવશે. દરરોજ આ લાઈટ ઉડાન ભ.રસે જેના લીધે ખાસ કરીને રાજકોટ થી બિઝનેસના કામ માટે જનારા વેપારીઓ અને ઉધોગકારોને મોટો ફાયદો થશે. યારે રાજકોટ થી ઉપરથી ઈન્ડિગોની દિલ્હી ની લાઈટ સવારે વહેલી કરવાની વિચારણા ચાલી રહી છે આ બાબતે દ્રારા ઓથોરિટી પાસે સમયમાં ફેરફાર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ લાઈટ સાંજે ૫:૦૦ વાગ્યે દિલ્હીથી રાજકોટ આવે છે અને રાજકોટ થી દિલ્હી માટે ૫.૪૫ વાગ્યે ટેકઓફ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech