પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવાના કામને કારણે 4 એપ્રિલ 2025ની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ 4 એપ્રિલ 2025ના રોજ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રેન ગાંધીધામથી ભીલડી સુધી જ દોડશે અને ભીલડીથી જ પરત ગાંધીધામ જશે. પાલનપુર સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સમયપત્રક વિશે વધુ માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech