આઇઆઇટીમાં પ્રવેશ માટે લેવાતી જેઇઈ એડવાન્સની પરીક્ષા આગામી તારીખે ૨૬ મેના રોજ લેવામાં આવશે, પરીક્ષાનું પરિણામ ૯ મી જૂને જાહેર શે.દેશભરમાંી લાખો વિર્ધાીઓ આઈ આઈ ટી એડવાન્સની પરીક્ષા આપી તેમાં ઉત્તીર્ણ ઈ આઈ આઈ ટી કેમ્પસમાં જવાનું સ્વપન પૂર્ણ કરે છે.
તાજેતરમાં જેઇઈ મેઇન્સનું પરિણામ આવ્યું હતું જેમાંી ક્વોલિફાઇડ યેલા વિર્ધાીઓ આ એડવાન્સની પરીક્ષા આપશે.આ વર્ષે આઈ આઈ મદ્રાસ જેઇઈ એડવાન્સ લેશે.જેમાં પેપર ૧ સવારે ૯ી૧૨ સુધી,અને પેપર ૨ બપોરે ૨.૩૦ી૫.૩૦ આ પરિક્ષા લેવાશે.
રાજકોટમા પણ મેટોડા ખાતે સ્તિ કોમ્પ્યુટર સેન્ટરમાં આ પરીક્ષા લેવામાં આવે છે. ઓપન કેટેગરીમાં ૯૬,૧૮૭ એટલે કે ૧,૦૧,૨૫૦ વિર્દ્યાીઓ લાયક ગણાશે. ઇ ડબલ્યુ એસ કેટેગરીમાં ૨૩,૭૫૦ સો કુલ ૨૫૦૦૦,ઓબીસી માં ૬૪૧૨૫ સો ૬૭૫૦૦ અને એસ સી કેટેગરીમાં ૩૫,૬૨૫ સો ૩૭૫૦૦ ઉમેદવારોને લાયક ગણાશે.તા.૧૭ એટલે કે આજી ૨૬ મે સુધી એડમિટ કાર્ડ મેળવી લેવું પડશે.
ગુજરાતમાં સુરત, અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ ગાંધીનગર, રાજકોટ,વાપી અને વલસાડમાં આ પરીક્ષા લેવાય છે.પ્રોવિઝનલ આન્સર કી ૨ જૂન એ રજૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech