ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. શેરબજારમાં આજે ભારે ઘટાડા સાથે શઆત થઈ હતી. સેન્સેકસ ૧૨૬૪ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૮૩૦૦૨ ના સ્તર પર ખુલ્યો. યારે નિટીએ ૨૫૪૫૨ના સ્તરથી ૩૪૪ પોઈન્ટના ઘટાડા સાથે દિવસની શઆત કરી હતી.
શેરબજારમાં ઘટાડા વચ્ચે સૌથી વધુ નુકસાન ઓટો શેરોમાં જોવા મળી રહ્યું છે. નિટી ઓટો ઈન્ડેકસ ૨.૦૭ ટકા ઘટો છે. એફએમએસજી પણ ૧.૫૨ ટકા ડાઉન છે. નિટી આઈટી ઈન્ડેકસ, પીએસયુ બેંક, હેલ્થકેરમાં એક–એક ટકાનો ઘટાડો છે. આ સિવાય નિટી રિયલ્ટી ઈન્ડેકસ, કન્યુમર ડુરેબલ્સ, ઓઈલ અને ગેસ સહિતના મોટાભાગના ઈન્ડેકસ ડાઉન છે.
ગઈકાલે ગાંધી જયંતિના અવસર પર ભારતીય શેરબજાર બધં રહ્યું હતું. યારે આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. તે જ સમયે, અમેરિકન શેર બજારો મામૂલી વધારા સાથે બધં થયા હતા.
જાપાનનો નિક્કી ૨૨૫ ૨.૫૭ ટકા વધ્યો હતો, યારે ટોપિકસમાં ૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ચીન અને દક્ષિણ કોરિયાના બજારો રજાઓના કારણે બધં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech