પોરબંદરના સદભાવના સેવા મંડળ દ્વારા અમાસ નિમિત્તે શ્રી પાળીબા લેડી હોસ્પિટલમાં પ્રસુતાઓને સુખડીના પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.દાતા નિલેષભાઈ જોગીયાના પુત્ર શિવમ જોગીયાના જન્મદિવસ પ્રસંગે તેમનો આ સેવામાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો,તે બદલ સંસ્થાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.સંસ્થાના તમામ સભ્યો આ સેવાકાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થા દ્વારા ચાલતા સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપવા માટે ઉત્સવભાઈ પારેલીયા મો.નં. ૯૯૦૯૬૫૦૧૪૩ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાતે
May 19, 2025 11:06 AMસોરઠમાં વ્યાજખોરી, ગુંડાગીરી સામે પોલીસ આકરાં પાણીએ
May 19, 2025 11:04 AMદ્વારકા જિલ્લામાં બ્લેક આઉટની પાયા વિહોણી બાબતો વહેતી થઈ
May 19, 2025 11:03 AMભાણવડના ફતેપુર ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
May 19, 2025 11:01 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech