વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી) દ્રારા જણાવાયું છે કે ગુજરાતે છેલ્લા બે દાયકામાં ભારતના જીડીપીમાં તેના હિસ્સામાં નોંધપાત્ર વધારો જોયો છે, યારે ૧૯૬૦–૬૧ સુધીના અભ્યાસ સમયગાળા દરમિયાન સતત સાં પ્રદર્શન કયુ છે. રાયનો હિસ્સો ૧૯૬૦–૬૧માં ૫.૮ ટકાથી વધીને ૧૯૭૦–૭૧માં ૬.૭ ટકા થયો. જો કે, ૨૦૦૦–૦૧ સુધી લગભગ સમાન સ્તરે રહ્યો હતો. ૨૦૨૨–૨૩માં વધીને ૮.૧ ટકા થયો હતો. અહીં એ નોંધવું જરી છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર્ર ૧૯૬૦ સુધી એક જ બોમ્બે રાયનો ભાગ હતા. યારે મહારાષ્ટ્ર્ર ભારતની વધતી અર્થવ્યવસ્થામાં તેનો હિસ્સો જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
ગુજરાતનો હિસ્સો ૨૦૦૦–૦૧ સુધી વ્યાપક રીતે સમાન સ્તરે રહ્યો હતો, તે પહેલા ઝડપથી વધ્યો – ૨૦૦૦–૦૧માં ૬.૪ ટકાથી ૨૦૨૨–૨૩માં ૮.૧ ટકા થયો. ૨૦૨૩–૨૪ સુધીમાં, ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્ર્રીય સરેરાશના ૧૬૦.૭ ટકા થવાની ધારણા છે, જે ૧૯૬૦–૬૧માં ૧૧૮.૩ હતી. શઆતમાં, મહારાષ્ટ્ર્રની ૧૩૩.૭ ટકાની સરખામણીમાં ૧૯૬૦–૬૧માં ૧૧૮.૩ ટકાની માથાદીઠ આવક સાથે ગુજરાત મહારાષ્ટ્ર્ર કરતાં પાછળ રહી ગયું હતું. આ અસમાનતા ૨૦૧૦–૧૧ સુધી યથાવત રહી. ગુજરાતની માથાદીઠ આવક ૨૦૨૩–૨૪ સુધીમાં રાષ્ટ્ર્રીય સરેરાશના ૧૬૦.૭ ટકા થવાનો અંદાજ છે, મહારાષ્ટ્ર્રની માથાદીઠ આવક ૧૫૦ ટકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech