વિશ્વની અગ્રણી આઈટી કંપની માઈક્રોસોટના સીઈઓ સત્યા નડેલા ૧૦ વર્ષ પહેલા આ પદ પર પહોંચ્યા હતા. તેમના ખભા પર મોટી જવાબદારી મૂકવામાં આવી હતી. તે બિલ ગેટસ અને સ્ટીવ બાલ્મર જેવા દિગ્ગજનું સ્થાન લેવા જઈ રહ્યા હતા.
૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ માઈક્રોસોટના સીઈઓ બન્યા પછી તેમણે આ ૧૦ વર્ષેામાં કંપની અને રોકાણકારોને ખૂબ જ મજબૂત સ્થિતિમાં મૂકયા છે. તેમના કાર્યકાળ દરમિયાન સત્યા નડેલાએ કંપનીના શેરમાં ૧૦૦૦ ટકાથી વધુનો વધારો કર્યેા અને માઇક્રોસોટનું બજાર મૂલ્ય ૩ ટિ્રલિયન ડોલરની જંગી રકમથી વધુ થયું છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને પણ મોટો ફાયદો થયો અને તેમના નાણાંમાં પણ ૧૧ ગણો વધારો થયો.
કલાઉડ કમ્પ્યુટિંગ અને અઈં સેકટરમાં મોટી સફળતાં
ચાર્જ સંભાળ્યા પછી ભારતીય મૂળના સત્યા નડેલાએ માઇક્રોસોટને સોટવેર કંપનીમાંથી કલાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) સેકટરમાં વિશાળ કદ બનાવ્યું છે. અત્યારે માઈક્રોસોટની માર્કેટ વેલ્યુ એપલ જેવી મોટી કંપની કરતા પણ વધુ છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ નડેલાએ સફળતાપૂર્વક કંપનીને મોટા પરિવર્તનના માર્ગ પર મૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર :108ના કર્મચારીઓની પ્રામાણિકતા....69 હજાર રોકડા અને મોબાઈલ ઇજાગ્રસ્ત દર્દીના સગાએ પરત કર્યા
February 25, 2025 06:31 PMજામનગરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં અદભુત રોશની કરવામાં આવી
February 25, 2025 06:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech