મોરબી જિલ્લ ામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે એસએમસીને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દાના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત એસએમસીએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી ૭૫૦ લીટર દેશી દા સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે. યારે અન્ય ઇસમોના નામ ખુલતા પોલીસે તેમને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.
એસએમસી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં દરોડા પાડી દેશી દાનો અડ્ડો ઝડપી પાડયો હતો જેમાં દેશી દા લિટર –૭૫૦ કિં . ૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન –૦૩ કિં . ૧૦,૫૦૦ તથા રોકડ રકમ . ૧૫,૮૦૦ તથા એક આઇ –૨૦ ગાડી કિં . ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં . ૪,૭૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અકબર કરીમભાઈ સમા (ઉ.વ.૪૭) તથા સાહીલ જાનમહંમદભાઈ ભટ્ટી (ઉ.વ.૨૦) રહે. બંને કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. માળીયા ફાટક પાસે કાંતિનગર મોરબી,તથા ઇમરાન રહે. મોરબી અને જીેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા રહે. ઢેઢુકી તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech