પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બસ ડેપોની સુવિધા ઉપલબ્ધ કરાવાયા બાદ મુસાફરોને તેના પટાંગણમાં અંધારાનો સામનો કરવો પડે નહી તે માટે અદ્યતન સ્ટ્રીટ લાઇટો ફીટ કરવામાં આવી હતી.આ લાઈટ સોલાર પેનલ વાળી હતી.જેના કારણે સમગ્ર એસ.ટી. ડેપોનું કમ્પાઉન્ડ ઝળહળતું હતુ,પરંતુ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ સ્ટ્રીટલાઇટો બંધ થઈ ગઈ છે અને તેનું પુન:સમારકામ કરાવવામાં આવ્યુ નથી,જેના કારણે અહીંયા મુસાફરોને હવે અંધારાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી બાજુ તંત્રના જ લાખો રૂપિયા એમ જ વેડફાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે માટે પોરબંદરના એસ.ટી.તંત્રએ વહેલીતકે બંધ સ્ટ્રીટલાઇટો શરૂ કરીને મુસાફરોની મુશ્કેલીનો અંત લાવવો જરી બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech