સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા ગો. વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી વાષિર્ક પુણ્યતિિએ તા. ૨૯ને સોમવારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને ગુજરાત બહાર અનેક સનો પર વિવિધ સંસઓ દ્વારા મહા રકતદાન કેમ્પ, નિદાન કેમ્પ, બટુક ભોજન, સ્કૂલના બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ, વૃક્ષારોપણ સહિતના વિવિધ સેવાકાર્ય કી લોકો યાદ કરી શ્રધ્ધાંજલી અપેણ કરશે
જામકંડોરણામાં તાલુકાના સવે જ્ઞાતિય પરિવાર તેમજ શહેરની તમામ સામાજિક સંસઓ દ્વારા સવારે ૯ી બપોરના ૧ વાગ્યા સુધી ક્ધયા વિદ્યાલય ખાતે સવેરોગ નિદાન કેમ્પ અને મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ખુલ્લ ો મુકી લોકસેવામા સમપિર્ત કરશે તાલુકાના કાનાવડાળા, બોરીયા, બેલડા, સાજડીયાળી, ચાવંડી, મોજખીજડીયા, રાયડી, બાલાપર, તરકાસર, ચરેલ, જશાપર,ઉજળા, પીપરડી, મેઘાવડ, ોરડી, ચિત્રાવડ, ખાટલીમા પણ સેવાકીય કાયેક્મો યોજાશે તેમજ ગોંડલ, કાલાવડ, જસદણ, વીંછીયા, મોરબી, માળીયા મિયાણા, ટંકારા, વાંકાનેર, ધોરાજી, અરડોઈ, જેતપુર, ભરૂચ, પડધરી, લોધિકા, ઉપલેટા, રાજકોટ, સાયલા, જુનાગઢ, કેશોદ, વિસાવદર, મેંદરડા, ભેંસાણ, જામનગર, મેટોડા , વડીયા, સુરત, કાગવડ, નાદ્વારા, દ્વારકા, અંકલેશ્વર, વેરાવળ શાપર, પાલા કોઠંબા, સુરવા ગીર, કાળી તલાવડી(ખંભાત), વડોદરા, ભાવનગર, ખીરસરા, રામોદ, મુંબઈ, નવાગઢ, નવાગામ (કાલાવડ), વેલંજા,ગાંધીધામ (કચ્છ), મોટા ગુંદાળા, મોટા મવા, ચારણ સમઢીયાળા, ગાંધીનગર, વિરપુર (જલારામ), મજેવડી, અમદાવાદ, માખીયાળા, પીપળવા, વલસાડ,મહેસાણા,, ઓરીસ્સા ભુવનેશ્વર સહિતના શહેરો અને ગામોમાં ૧૦૧ ી વધુ સનો પર સેવાકીય કાયેક્મોનુ આયોજન કરવામાં આવેલ છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech