તાજેતરમાં જ જેન દીપિકા ગેરેટએ દરિયા કિનારે જલપરી ના વસ્ત્રો માં આકર્ષક પોઝ આપી ફેન્સને દિવાના બનાવી દીધા છે.નોંધનીય છે કે જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ વિનર છે.
દર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ ગયા વર્ષે મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.આ શોની વિજેતા નેપાળની પ્લસ સાઈઝ મોડલ હતી. તેણે મિસ યુનિવર્સમાં સ્પર્ધક બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ વિનર છે. તે તેની પ્લસ સાઈઝના કારણે ચર્ચામાં છે.
તે મિસ નેપાળ રહી ચૂકી છે. જેન આ પ્રખ્યાત સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી.
આ સાથે તેણે બોડી સાઈઝ, બોડી પોઝિટીવીટી અને અક્સેસેબિલટી સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા છે.
મિસ યુનિવર્સ 2023ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું જોરથી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. તેમનો આત્મવિશ્વાસ અને શૈલી જોવા લાયક હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવારાણસી એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીએ પોલિસ કમિશનર પાસે ગેંગ રેપ કેસનો ખુલાસો માંગ્યો
April 11, 2025 02:59 PMઅયોધ્યા ચોક પાસે છરીથી જીવલેણ હુમલાના વધુ બે આરોપીના જામીન મંજૂર
April 11, 2025 02:55 PMતબીબી કારણોસર રદ થયેલી વિમાની યાત્રાની બે ટિકિટોનું 9% વ્યાજ સહિત રિફંડનો હુકમ
April 11, 2025 02:46 PMલક્ષ્મીના ઢોળા પાસે રહેતો નેપાળી શખસ ચોરાઉ એકટિવા સાથે ઝડપાયો
April 11, 2025 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech