સાથે બાવન ગજની ધ્વજાનું ભવ્ય આયોજન
ભાટીયા નજીક ખાખરડાની સીમમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાનોર ડાડાની જગ્યાએ આગામી રવિવાર તારીખ ૩ નવેમ્બરના રોજ ભાઈબીજ ના સમસ્ત મશરૂ પરીવાર દ્વારા હવન તથા સીકોતેર માતાજીના મેળા સાથે બાવન ગજની ધ્વજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર મશરૂ પરિવારજનોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. હવનમાં બેસવા ઇચ્છતા દંપતીએ તેમજ વધુ વિગત માટે અશ્વિનભાઈ (મો. ૮૮૪૯૬૨૪૪૨૩), નિલેશભાઈ (મો. ૯૮૨૪૬૨૦૫૭૪) નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech