ધ્રોલ અની હાઇવે પર આઇસર ગાડી રોડ પર પડેલા ટ્રક સાથે અથડાતા તેમાં ભરેલા સામાનમાં નુકશાન પહોચાડયુ હતું.
મળતી વિગત મુજબ નિતીનકુમાર ગોવિંદજી ઠાકોર નામના શખ્સે પોતાના હવાલાની આઇસર ગાડી નં. જીજે૨૭ટીડી-૦૯૭૨ અચાનક અની હાઇવે હોટલ સામેના રોડ પર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી અકસ્માત સર્જાય તે રીતે નીકળીને રોડ પર પડેલ ટ્રક સાથે અથડાવી હતી.
જેના કારણે આઇસર ગાડી તથા અંદર ભરેલા ઇલેકટ્રીક સામાનમાં નુકશાન કર્યુ હતું, આ અંગે અમદાવાદ વાસણા ચિંતનપાર્ક પાસે રહેતા ટ્રાન્સપોર્ટવાળા સંજય રમેશભાઇ પ્રજાપતીએ ગઇકાલે ધ્રોલ પોલીસમાં નિતીનકુમાર ઠાકોર સામે ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમિલનાડુને ત્રણ ગણું વધુ ભંડોળ ફાળવ્યું હોવાના પીએમ મોદીના દાવાને પી ચિદમ્બરમે ફગાવ્યો
April 07, 2025 11:03 AM'છોટીકાશી'માં ઐતિહાસિક જનમેદની વચ્ચે 44 મી રામ-સવારીનું ભવ્યાતિભવ્ય સમાપન
April 07, 2025 10:57 AM20 દેશો સાથે વેપાર કરારથી નાના ઉદ્યોગોને મળશે નવું બજાર
April 07, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech