ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં તેના મુખ્ય કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતની કુલ 26 સીટમાંથી 15 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોણ ક્યાંથી લડશે...
કચ્છ -વિનોદભાઈ ચાવડા
બનાસકાઠાં – રેખાબેન હિતેશભાઈ ચૌધરી
પાટણ – ભરત ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખભાઈ માંડવિયા
જામનગર – પૂનમબેન માડમ
આણંદ – મિતેષભાઈ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જશવંત સિંહ ભાંભોર
ભરૂચ – મનસુખભાઈ વસાવા
બારડોલી – પ્રભુભાઈ વસાવા
નવસારી – સી.આર. પાટીલ
લોકસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા છે. જેમા 195 જેટલા ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ છે. જેમા પીએમ મોદી, રાજનાથસિંહ, અમિત શાહ સહિતના દિગ્ગજોના નામ સામેલ છે. 34કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech