Landslide caused devastation in Nuristan Afghanistan 25 people died
Landslide,devastation,Nuristan,Afghanistan,died,buried,under,debris
અફઘાનિસ્તાનના નુરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં વરસાદને કારણે પહાડ સરકવાની ઘટના સામે આવી છે. જેમાં 25 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે નુરિસ્તાન કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખામા પ્રેસે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના માહિતી અને સંદેશાવ્યવહારના વડાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પંજશીર પ્રાંતમાં હિમપ્રપાતને કારણે પાંચ કામદારો ગુમ થયા હતા.
માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રાલયના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને તાજેતરમાં એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે નુરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં વરસાદને કારણે પહાડી સ્લાઇડ થવાના અહેવાલ છે. વરસાદના કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
ભૂસ્ખલનને કારણે જાન-માલનું ભારે નુકસાન
ખામા પ્રેસે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના માહિતી અને સંદેશાવ્યવહારના વડાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પંજશીર પ્રાંતમાં હિમપ્રપાતને કારણે પાંચ કામદારો ગુમ થયા હતા. જ્યારે 25 લોકોના મોત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ ગેટ્સ સામે ભારતીય મૂળની મહિલા એન્જિનિયરનો ગાઝા હત્યાકાંડ પર વિરોધ
April 07, 2025 03:32 PMટીપી રોડને અડચણપ દબાણોનો થયો સફાયો
April 07, 2025 03:31 PMવિદ્યાનગરમાં આવેલા ગેરેજમાં ભભૂકેલી આગ એક્ટિવા અને બાઈક બન્યા ખાક
April 07, 2025 03:30 PMગારીયાધારના પીઆઈ અને ૩ કોન્સ્ટેબલ સામે વહીવટ કર્યાની પોલીસવડાને રાવ
April 07, 2025 03:28 PMમોદી અને યુનુસની બેંગકોક મુલાકાત વિશે બાંગ્લાદેશે ખોટી વાતો ફેલાવવાની શરુ કરી
April 07, 2025 03:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech