ઇન્ડિયા ટુડે મેગેઝીન દ્રારા તાજેતરમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં થયેલ અભ્યાસ, શૈક્ષણિક સંશોધન, વિધાર્થીઓની સિદ્ધિ અને કાર્યશૈલીના આધારે સર્વે કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુનિવર્સિટીઓને રેન્કિંગ આપવામાં આવ્યા હતા.જેમાં પ્રતિ ા– શાસન, શૈક્ષણિક અને સંશોધન શ્રે તા, ઇન્ફ્રાસ્ટ્રકચર અને જીવનનો અનુભવ, વ્યકિતત્વને નેતૃત્વ વિકાસ, કારીકર્દીની પ્રગતિ અને પ્લેસમેન્ટ સહિતના પરિમાણો પરથી રેન્કિંગ આપવામાં આવ્યા. જે પૈકી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ શૈક્ષણિક સંશોધન અને પ્લેસમેન્ટના પરિમાણોમાં સાં પ્રદર્શન કયુ હતું.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ઉદેશ્ય અને ગ્રહણાત્મક સ્કોર્સ બંનેના આધારે અનુક્રમે ૧૦૦ પોઇન્ટ માંથી ૧૩૪ અને ૩૪૦.૭ ગુણ મેળવ્યા હતા. તેમજ ૨૦૦ માંથી ૯૭૪.૭ ના એકંદર સ્કોર સાથે દેશની સરકારી યુનિવર્સિટીમાં ૩૧મો ક્રમાંક પ્રા કર્યેા છે. ગત વર્ષે યુનિવર્સિટીને ૩૩મો ક્રમાંક મળ્યો હતો જેમાં આ વર્ષે સુધારો થયો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી તરીકે રાષ્ટ્ર્રીય લેવલે સ્થાન પ્રા કયુ છે.જે બદલ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી ચોવટીયાએ અભિનંદન પાઠવ્યા હતા.
એકલા ઉદેશ્ય સ્કોરમાં રાષ્ટ્ર્રીય સ્તરે ૧૬મો ક્રમાંક
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એકલા ઉદેશ્ય સ્કોરમાં રાષ્ટ્ર્રીય સ્તરે ૧૬ મો ક્રમાંક પ્રા કર્યેા. જેમાં યુનિવર્સિટીની અધ્યાપન અને સંશોધન ફેકલ્ટીને યુનિવર્સિટીની દ્રશ્યતા અને એકંદર ધારણાને સુધારવા જરી પગલાં લેવા પ્રોત્સાહિત કર્યા જેથી રાષ્ટ્ર્રીય સ્તરના ક્રમાંકમાં સુધારો આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech