જેતપુર શહેરમાં રહેતી એક પરીણીતાને તેના બે વર્ષ જુના બોયફ્રેન્ડ સોના ફોટા તેણીના પતિના મિત્રએ પતિને બતાવવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા પરિણીતાએ માનસીક ત્રાસી કંટાળી પોતાની માતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની કોશિષ કરી હતી.
શહેરમાં રહેતી હેમાંશી અલ્પેશભાઈ પડાયા નામની પરિણીતાનો પતિનો મિત્ર હિમાંશુ મકવાણા અવારનવાર ઘરે આવતો હોવાી તેણીને પતિના મિત્રની પત્ની સો પણ મિત્રતા ઈ ગઈ હતી. જેી આ બંને દંપતીઓ સો હરવા ફરવા બહારગામ હિલ સ્ટેશને જતાં તેમાં હિમાંશુની નજર હેમાંશી ઉપર હોવાી ોડા સમય પૂર્વે રાજસન ફરવા ગયા ત્યારે હેમાંશીના લગ્ન પહેલાના પુરુષમિત્ર ગોપાલ રાજપૂત સોના ઇન્સ્ટાગ્રામ પર તત્કાલીન સમયે ગોપાલે મુકેલ ફોટા હિમાંશુ પાસે કોઈ રીતે આવી ગયા હોવાી તે ફોટા પતિને બતાવી દેવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. ત્યારે તેણી દબાણને વશ ઈ ન હતી.
પરંતુ હિમાંશુ પીછો ન છોડ્યો અને સ્નેપચેટી સતત મેસેજ કરી શરીર સબંધ બાંધવા માટે દબાણ કરી હવે તું ન માની તો તારા ફોટા તારા પતિને બતાવી દઈશ તેમ કહેતા હેમાંશી પોતાની માતાના ઘરે પિયરયે ચાલી ગઈ અને હિમાંશુના દબાણના માનસીક ત્રાસી છુટકારો મેળવવા આજે બપોરે પ્રમ ફીનાઈલ પીધી અને ત્યારબાદ ગળેફાંસો લગાવતી હતી ત્યારે તેણીના માતા આવી જતા તરત જ તેણીને નીચે ઉતારી સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં. ત્યાં પોલીસ આવતા તેણીએ હિમાંશુ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે એસ્ટ્રોસિટી તેમજ આઈપીસી ૩૫૪(ક), હેઠળ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech