નવરાત્રીના આઠ દિવસ પૂર્ણ થયા છે.ભાવનગર શહેરના સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબાનો રંગ ચરમ સીમાએ પહોંચ્યો છે.ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મોજે મસ્તરામ ગ્રુપ અને હાદાનગર વિસ્તારમાં બહુચરાજી યુવક મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબાનો રંગ બરોબર જામ્યો છે.દરરોજ અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ અને કિશોરીઓ વિવિધ સ્ટાઇલ અને સ્ટેપ્સ સાથે રાસ ગરબાની મોજ માણી રહી છે.રાસ ગરબા જોવા માટે લોકોની ભારે ભીડ જામે છે.હવે નવરાત્રિનો એક જ દિવસ બાકી છે ત્યારે ખેલૈયાઓ મનભરીને નવરાત્રિને માણી લેવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech