ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી 2024 માં પંજાબની આનંદપુર સાહેબ બેઠકના ઉમેદવાર સુભાષ શમર્નિા પ્રચાર અર્થે લોકસભા બેઠકના પ્રભારી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પનગર વિધાનસભા પડ ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જામનગરના પૂર્વ ધારાસભ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રચાર અર્થે પહોંચ્યા હતા જ્યાં તેઓ પનગર જિલ્લા અધ્યક્ષ અજયવીરસિંઘ લાલપુરાના નેતૃત્વમાં,પંજાબ પ્રદેશ ભાજપ કોર કમિટીના સભ્ય નરેન્દ્રસિંઘ રાણા સહિત સ્થાનિક આગેવાનોને સાથે રાખી ગ્રૂપ મીટીંગો,લોકસંપર્ક, સભાઓ ગજાવી હતી. અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને વિજય બનાવવા પંજાબવાસીઓને અપીલ કરી હતી. તેંમજ મતદારો સુધી કેમ પહોંચવું અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યુહરચના ઘડી કાઢી હતી. સુભાષ શમર્નિે જીત માટે વિજય મંત્ર આપ્યો હતો. આ પ્રચાર અર્થે ગયેલા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પંજાબવાસીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રચારમાં તેમની સાથે ભાજપના કાર્યકર ચિરાગ પંડ્યા પણ સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech