ગુજરાત વિધાનસભાની ટંકારા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસના પ્રદેશ અગ્રણી લલિતભાઈ કગરાએ હયિાર લાયસન્સ માટે કલેક્ટર તંત્રમાં અરજી કરી છે તેની આજે બપોરે ૩-૩૦ વાગ્યે જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી.
લલીતભાઈ કગરા જયારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ હયિારના લાયસન્સ માટે માંગણી કરી ન હતી. પરંતુ પડધરી તાલુકાના દેપડીયા ગામે તેમણે ોડા સમય પહેલા ફાર્મ હાઉસ બનાવ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ અને અવરજવર માટે પરવાનો માગ્યો હોવાનું જાણવા મળે છે.
લલીતભાઈ કગરા અને અન્ય ૧૧ આસામીઓએ પણ અરજી કરી છે. અન્ય જે ૧૧ આસામીઓએ પરવાના માટે અરજી કરી છે તેમાં રોહિતભાઈ અશ્વિનભાઈ ભાલાળા, ધવલભાઇ કાનજીભાઈ કાકડીયા ભાવેશભાઈ દેવરખીભાઈ ચંદ્રવાડીયા, જયસુખભાઈ અતુલભાઇ ગોંડલીયા અજયસિંહ વનરાજસિંહ જાડેજા વિજયભાઈ અરજણભાઈ સોલંકી સબ્બીરહુસેન સૌકતહુસૈન અજમેરી મિહિર રમેશભાઇ છગનભાઈ પરાક્રમસિહ રણજીતસિંહ ઝાલા અને જીગ્નેશ ભીખાભાઈ મકવાણાનો સમાવેશ ાય છે.
મોટાભાગે હયિારના પરવાનાઓની અરજી કલેક્ટર તંત્રમાં મંજૂર તી હોતી ની. આજે બપોરે સુનાવણીની પ્રક્રિયા પૂરી યા પછી હવે નિર્ણય જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech