દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં નેશનલ હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક બળદને અડફેટે લેતા આ બળદનો એક પગ કપાઈ ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા 1962 હેલ્પલાઇન પર કરાતા તુરંત જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડોક્ટર રાજકુમાર અને પાયલોટ પરેશભાઈ દ્વારા આ બળદના પગ કપાઈ ગયેલા પગને અલગ કરી, જરૂરી દવાઓ અને ડ્રેસિંગ કરીને સારવાર આપવામાં આવી હતી.
આ રીતે 1962 એમ્બ્યુલન્સ દ્વારા નાના મોટા ઓપરેશન અને જરૂરી સારવાર સ્થળ પર જ આપવામાં આવે છે. આ કામગીરીને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોજ ચૌહાણ અને ઉચ્ચ અધિકારી ડો. મહમદ ખાન દ્વારા બિરદાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech