ભાવનગર મહાનગરપાલીકાના અર્બન મેલેરીયા વિભાગમાં - લીંક-વર્કર તરીકે અંદાજે ૨૦૦ થી ૨૨૫ મહિલાઓ પાંચથી દસ વર્ષથી ફરજ બજાવે છે. જે ઘરે ઘરે જઈને પાણીમાં દવા નાખવાનું કામ કર છે. જે માટે તેમને દરરોજનું ફક્ત રૂા.૧૫૦ મહેનતાણું આપવામાં આવે છે.જે ઘણું ઓછું છે. આથી મહેનતાણું વધારવા,પી.એફ સહિતના સરકારી લાભો આપવા, ફક્ત ચોમાસાના બદલે વર્ષભર કરાર આધારીત રાખવા સહિતના પ્રશ્નો બાબતે મ્યુ. કમિશ્નરને આ લિંક વર્કરોએ આવેદન પાઠવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech