રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં શિટ વાઈઝ નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કામદારો દ્રારા શેરી–મહોલ્લામાં દરરોજ સફાઈ કરવામાં આવી રહી છે જે અન્વયે આજે તા.૨૦–૦૧–૨૦૨૫ના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં.૮માં બ જઈને સફાઈ અંગે સરપ્રાઈઝ ફેરણી કરી હતી. ફેરણી દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.૮ના રહેવાસીઓ સાથે સફાઈ બાબતે બ વાતચીત કટી હતી તેમજ વોર્ડ નં.૮ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ ખાતે જઈને સફાઈ કામદારની હાજરી અને શિટ વાઈઝ કામગીરી કરતા સફાઈ કામદારોની કામગીરી અંગે સમીક્ષા પણ કરી હતી. ત્યારબાદ વોર્ડ નં.૮ના વિવિધ વિસ્તારમાં બ જઈને સફાઈની પણ ચકાસણી કરી હતી.
આજે વહેલી સવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં.૮ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ જઈ સફાઈ કામદારની કામગીરી અને હાજર સફાઈ કામદારની સમીક્ષા કરી હતી ત્યારબાદ વોર્ડ નં.૮ના વિવિધ વિસ્તારમાં બ જઈને સફાઈ અંગે નાગરિકોના રીવ્યુ મેળવી નિયમિત સફાઈ કામગીરી અંગે ચકાસણી કરી હતી.
ફેરણી અંગે મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા શહેરને ચોખ્ખું રાખવા માટે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે તત્રં સાથે નાગરિકોએ પોતાનો નાગરિક ધર્મ બજાવવો એ દરેક નાગરિકની ફરજ છે. યાં–ત્યાં કચરો ફેંકવો નહી, સુકો–ભીનો કચરો અલગ રાખવો અને જાહેરમાં ગંદકી ન કરવા શહેરીજનોને અપીલ કં છું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએપ્રિલમાં ભારતના કોર સેક્ટરનો વિકાસ દર 8 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો
May 21, 2025 10:53 AMજામનગર જીલ્લામાં ૪૫૭ લોકોને સિવીલ ડીફેન્સની તાલીમ
May 21, 2025 10:52 AMગાઝામાં ઇઝરાયલી હુમલાઓ પછી ભયંકર ભૂખમરો
May 21, 2025 10:46 AMવિખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જયંત નાર્લીકરનું ૮૬ વર્ષની વયે નિધન
May 21, 2025 10:33 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech