સેન્ટ્રલ જીએસટીએ અમદાવાદ, જામનગર અને રાજકોટમાં 25 સ્થળોએ દરોડા પાડીને રૂપિયા 200 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગે અમદાવાદમાં સ્ક્રેપ ડીલર ઉપર, જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન હાથ લાગેલા દસ્તાવેજોના આધારે ટેક્સચોરીનો આંકડો 200 કરોડથી પણ વધુ જઈ શકે તેવી શક્યતા છે.
દરોડાને લઈ સેન્ટ્રલ GSTની તપાસ ચાલુ છે. બોગસ પરચેસ બિલ અને સેલ્સ ડોક્યુમેન્ટ સહિત ડિજિટલ ડીવાઈસ સહિતનું સાહિત્ય જપ્ત કરાયું છે. બેઝ ઓઇલ ઇમ્પોર્ટને લઈને તપાસમાં મોટું ટેકસ ફ્રોડ બહાર આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.એમ.સી.સ્કુલના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં દાખવ્યું શ્રેષ્ઠ પ્રદર્શન
April 02, 2025 03:03 PMપોરબંદર મહાનગરપાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અમદાવાદ કરતા પણ વધારે
April 02, 2025 03:02 PMમાધવપુરના મેળાનું મુખ્યમંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
April 02, 2025 03:01 PMગોરમાવડીના પાવન ઉત્સવની ભાવભીની ઉજવણી થઇ સંપન્ન
April 02, 2025 03:00 PMઆજકાલની ૨૨મા વર્ષમાં અડીખમ સફર સફાઇ સૈનિકોના બાળકોના અતિથિપદે કેક કટીંગ
April 02, 2025 02:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech