રક્ષાબંધનના તહેવારમાં ઘોઘાદરીયા કિનારે મેળોભરાતો હોયત્યાં ચગડોળ ફીટ કરવામાટે ગયેલોઅમિતની દરીયાના પાણીમાં હાથપગ ધોવા માટે જતાં તેનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ઘોઘા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં રહેતો મોહીયુદ્દીન મહેબુબભાઈ ઉર્ફે રફીકભાઈ મોગલ (ઉ.વ.૧૮) નામનો યુવાન ઘોઘા દરીયા કિનારે ગયો હતો.દર વર્ષની માફત આ વર્ષે પણ દરીયા કિનારે મેળો ભરાવાનો હોયમોહીયુદ્દીન ચગડોળ ફીટ કરવા માટે ગયો હતો. દરમિયાનમાં તે દરીયાના પાણીમાં હાથ પગ ધોવા માટે ગયો તે સમયે અચાનક જ દરીયાના ઉડા પાણીમાં તે ડુબી ગયો હતો અને તેનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech