લોકસભા ચૂંટણીનો બીજા તબક્કાનો પ્રચાર તમામ રાજકીય પક્ષ દ્વારા ચરમસીમા પર છે ત્યારે નેતાઓના વાણીવિલાસી લોકશાહીની ગરિમાના ધજાગરા ઉડતા હોય તેવા નેતાઓના અભદ્ર બફાટના ઓડીયો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ તા જોવા મળી રહ્યા છે. રૂપાલાના વિવાદ બાદ, કિરીટ પાટેલ, ભુપત ભાયાણીના વાણી વિલાસ બાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પરષોત્તમ હિરપરાને એક ખેડૂત દ્વારા કરેલી રજુઆત બાબતે અશોભનીય ગાળો આપતો ઓડિયો વાઇરલ તા વડિયા કુંકાવાવ તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવતો જોવા મળ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પરષોત્તમ હિરપરા ખડખડ તાલુકા પંચાયત સીટના સદસ્ય છે ોડા સમય પેહલા ખજૂરી પીપળીયાી ખડખડના રોડની કામગીરી શરૂ ઇ છે તેમાં આવતા પુલીયા મંજુર ના યેલા હોય તે મંજુર કરી બનાવવા ખજૂરી પીપળીયાના ખેડૂત અગ્રણી કલાભાઈ દેસાઈ દ્વારા તેમને ટેલિફોનિક રાજુવાત કરવા ફોન કરેલ હતો ત્યારે તેમાં ચર્ચાના અંતે આ રોડ પરેશ ધાનાણી ધારાસભ્ય હતા તે સમયે તેને રજુઆત કરેલ હોવાની વાત કરતા પરેશ ધાનાણીનું નામ આવતા જ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતના પ્રમુખ પરષોત્તમ હિરપરા ઉકળ્યા હતા અને અભદ્ર વાણી વિલાસ રૂપે અશોભનીય ગાળો રજુવાત કર્તા કલાભાઈ દેસાઈને આપેલ હતી આ ઓડિયો વાઇરલ તા સમગ્ર પંકમાં વાયુવેગે પ્રસર્યો હતો અને તાલુકા ગામડાના લોકોમાં અને સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળમાં આ ગાળો આપતા ઓડિયોના વાણી વિલાસની ચર્ચાએ જોર પકડ્યું હતુ. આવા અભદ્ર વાણી વિલાસી સામાન્ય જનતામાં ભાજપની છબી ખરડાયાની આ ચોી ઘટના ભાજપના જ નેતાની સામે આવતા હવે ભાજપ દ્વારા આવી ગંભીર નોંધ લઈ કોઈ કાર્યવાહી કરે છે કે નહિ તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ આવા સતાના મદ માં રાચતા નેતાઓના વાણી વિલાસી ભાજપને ભારોભાર નુકશાન તુ જોવા મળી રહ્યું છે તેનો સીધો ફાયદો કોંગ્રેસને તો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech