ચૌટા ગામના પુલ પાસે રાત્રે એક ઈસમ ખભા ઉપર દા ભરેલી બેગ રાખીને ઉભો હતો. પોલીસે શંકાસ્પદ હાલતમાં રહેલા ઈસમની બેગની તલાશી લેતા વિદેશી દાની ૧૯ બોટલ મળી આવતા તેની ધરપકડ થઈ હતી અને તે રાણાકંડોરણા ગામે આ દા આપવા જતો હોવાની કબુલાત કરતા પોલીસે માલ મંગાવનાર સામે પણ ગુનો દાખલ કર્યો છે.
કુતિયાણા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચૌટા વાંક ના પુલની નીચે એક ઈસમ ખભા ઉપર બેગ રાખીને શંકાસ્પદ હાલતમાં ઉભો હતો તેથી પોલીસે ત્યાં જઈને તેની પૂછપરછ કરતા ઉપલેટા ના તણસવા ગામે પીપરા ફળિયામાં રહેતો સુરેશ વલ્લભ સુતરીયા નામનો ઈસમ હોવાનું જણાવ્યું હતું અને તેની બેગમાંથી પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની ૬૦૮૦ ની કિંમતની ૧૯ બોટલ દારૂની મળી આવી હતી આથી પોલીસે સુરેશ સુતરિયાની વિધિવત ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા આ દારૂ તે રાણા કંડોરણા ગામના હમીર પીઠા કરંગીયા ને આપવા જતો હોવાની કબુલાત કરતા પોલીસે હમીર સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોઇંજ અને રાવલ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
June 11, 2025 11:14 AMસોરઠમાંથી પાંચ દેશોમાં ૨૨૫ મેટિ્રક ટન કેસર કેરીની કરાયેલી નિકાસ
June 11, 2025 11:13 AMધાંગધ્રા : ટોલનાકા પાસે ટ્રક ડ્રાઇવરોનું ચક્કાજામ
June 11, 2025 11:13 AMરસ્તેથી નીકળવા બાબતે બોલાચાલી થતા નંદાણાના વૃદ્ધને માર પડ્યો
June 11, 2025 11:11 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech