ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં જમવા બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવવાથી યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે, બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ છે.
ધ્રોલના ગાયત્રીનગરમાં આવેલા ડફેરવાસમાં રહેતા અયુબ ગફારભાઇ જુણેજા (ઉ.વ.૩૪) નામના યુવાનને ગઇકાલે બપોરના સમયે જમવા બાબતે પત્ની સાથે નજીવી બોલાચાલી થઇ હતી.
જે બાબતનું અયુબભાઇને મનોમન લાગી આવતા ગઇકાલે મમાં મોભારા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ અંગે સલમાબેન અયુબભાઇ જુણેજાએ ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાને ગુજરાત તરફ મિસાઇલો, 600 ડ્રોન છોડ્યા હતા
May 31, 2025 10:05 AMટ્રમ્પનો વધુ એક બોમ્બ: સ્ટીલ ૫૦% ટેરિફ
May 31, 2025 09:59 AMગુજરાત પોલીસ બેડામાં બદલીઓ: જૂનાગઢને નવા SP મળ્યા, અન્ય અધિકારીઓની પણ બદલી
May 30, 2025 08:09 PMIPL 2025 ફાઇનલનો ક્રેઝ: અમદાવાદમાં હોટલો હાઉસફુલ, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને
May 30, 2025 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech