લોકશાહીનું પર્વ ઉજવવા માટે ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે. ૪૬૬ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ સીજી ગીદવાની સ્કૂલમાં યોજાઇ હતી. વિવિધ બાબતોની જાણકારી આપવામાં આવી હતી.
ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં આવેલા ૩.૧૬ લાખી વધુ મતદારોની મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ાય તે માટેના પ્રયત્ન વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચની સૂચના મુજબ ચૂંટણી અધિકારી સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ કામે લાગ્યો છે. કર્મચારીઓના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.
અંતિમ તબક્કામાં યોજાનાર તાલીમ અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૬૬ પ્રિ સાઇડિંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. આ તાલીમના કાર્યક્રમમાં અધિકારીઓ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech