સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી આડેધડ વાહનોના પાર્કિંગથી દર્દીઓ સાથે ઈમરજન્સી વાહનો અટવાઈ જતાં દર્દીઓને તથા દર્દીઓના સગા સંબંધી ઉપરાંત સરકારી તંત્રને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે એક કાર ચાલકે પોતાની કાર વચ્ચે પાર્ક કરી જતા રહેતાં ઈમરજન્સી ૧૦૮ની એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. હોસ્પિટલના તંત્ર દ્વારા સિકયુરીટી ગાર્ડ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પાર્કિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી.
હોસ્પિટલના પ્રવેશ દ્વારથી લઈને છેક ઈમરજન્સી વોર્ડ સુધી ખાનગી વાહનોના ખડકલો થઈ જાય છે. પરિણામે ઈમજરન્સી કેસમાં દર્દીને લાવવા લઈ જવા આવનાર ઈમરજન્સી વાહન અને પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે હોસ્પિટલના તંત્રએ યોગ્ય કરવા માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech